જો તમે દરિયાપારથી આવીને અહીં કામ કરી રહ્યા હો, તો આ વેબસાઈટ તમને તમારા કાર્યસ્થળે બ્રિટિશ આરોગ્ય અને સલામતી કાયદો કેવી રીતે સંરક્ષણ પૂરું પાડે છે તે સમજવામાં મદદરૂપ થશે.
જો તમે દેશાન્તર કરીને આવેલા કામદારોને રોજગાર પર રાખતા હો, તો તમે એમના આરોગ્ય અને સલામતીની યોગ્ય કાળજી રાખી રહ્યા છો તેની ખાતરી કરવા માટે તે તમને મદદ કરશે.
દેશાન્તર કરીને આવેલા કામદારો અહીં કાયદેસર કામ કરતા હોય કે ન કરતા હોય, પણ આરોગ્ય અને સલામતી કાયદો તેમને સંરક્ષણ પૂરું પાડે છે.
તમારા મૂળભૂત અધિકારો અને કાર્યસ્થળના વાતાવરણ સહિત તમારા આરોગ્ય અને સલામતી અંગે માહિતી મેળવો.
દેશાન્તર કરીને આવેલા કામદારોને રોજગાર પર રાખવા અંગેની સારી ; અને તેમના તરફ તમારી કાનૂની જવાબદારીઓઃ
Social media
Javascript is required to use HSE website social media functionality.
Follow HSE on Twitter:
Follow @H_S_E