ડાયરેકટજીઓવી
સરકારી વિભાગોની વ્યાપક ની પહોંચ અને તેમની પાસેની માહિતી આપે છે.
ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ (TUC) (Trade Union Congress)
બ્રિટનમાં કામ કરતા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. TUCએ એક સલામતી ચોપાનિયું‘તમારું આરોગ્ય, તમારી સલામતીઃ કામદારો માટેની માર્ગદર્શિકા’ , પ્રકાશિત કર્યું હતું. તે કાર્યસ્થળે આરોગ્ય અને સલામતીના અધિકારો વિશે માહિતી પૂરી પાડે છે, જેનું 19 જુદી જુદી ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. TUCએ યુરોપિયન યુનિયનના સદસ્ય એવા આઠ દેશોમાંથી કામ કરવા માટે યુકે આવતા લોકો માટે પણ એક ચોપાનિયું પ્રકાશિત કર્યું છે. ‘યુકેમાં કામ કરવું: તમારા અધિકારો’શીર્ષક ધરાવતું ચોપાનિયું, તમે અહીં કામ કરતા હો ત્યારે તમારા કાનૂની અધિકારો અંગે માહિતી આપે છે (ટેલિ.: 0870 600 4882).
2010ના પૂર્વાર્ધથી, યુકેમાં કામ કરતા શરણાર્થીઓ માટે પણ આ ચોપાનિયાનું રૂપાંતરણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.
ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ) પૉલિશ ભાષી વેબસાઈટ, યુકેમાં વધતા જતા પૉલિશ કામદારોને ધ્યાનમાં રાખીને તેમને મદદરૂપ થવા માટે.
TUC દ્વારા Citizens Advice and Solidamosc (સિટિઝન્સ એડવાઈસ એન્ડ સોલિડાm‚Aesk) સાથે ભાગીદારીમાં સંચાલિત આ વેબસાઈટ, કામદારો કાર્યસ્થળે કયા અધિકારોની અપેક્ષા રાખી શકે, જેમ કે આરોગ્ય અને સલામતી, કામકાજનો સમય, હકની રજાઓ અને માંદગીનો પગાર, વગેરે વિશે સમજૂતી આપે છે. તે ઉપરાંત તેમાં આવાસ અને આરોગ્ય જેવા સામાજિક પ્રશ્નો અંગે પણ માહિતી આપવામાં આવી છે તેમ જ યુકેમાં રહેવું અને કામ કરવું ખરેખર કેવું હોય છે તેના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
બાંધકામ કૌશલ્યો (કન્સ્ટ્રકશન સ્કિલ્સ)
દેશાન્તર કરીને આવેલા કામદારોના અસરકારક સંકલન માટે મદદરૂપ. કન્સ્ટ્રકશન સ્કિલ્સ સર્ટિફિકેશન સ્કીમ (CSCS) કાર્ડ કેવી રીતે ઉપયોગી થઈ શકે તે અંગેની વિગતો પૂરી પાડે છે.
„Working in South Lincolnshire"દક્ષિણ લિકોલ્નશાયરમાં કામ કરવું
સ્થળાંતરિત કામદારોને (દેશાન્તર કરીને આવેલા કામદારોને) ઈંગ્લૅન્ડના પૂર્વ ભાગમાં કામ કરવા માટે સલાહ અને માર્ગદર્શન આપવા.
Migrant Workers North West (માયગ્રન્ટ વર્કર્સ નોર્થ વેસ્ટ) એ દેશાન્તર કરીને આવેલા કામદારો અને તેમના સમુદાયો માટે ઉપલબ્ધ ટેકારૂપ સેવાઓ જ્યાંથી મળી શકે તેના વિસ્તાર-વ્યાપક સંદર્ભ બિંદુઓ પૂરા પાડે છે.
Welcome to Birminghamવેલકમ ટુ bર્મિંગહામ - સ્થળાંતરિત કામદારો, શરણાર્થીઓ અને શરણની અપેક્ષા રાખતા લોકોને લગતી વિવિધ બાબતો અંગે સલાહ