Health and Safety Executive

દરિયાપારથી આવીને ગ્રેટ બ્રિટનમાં કામ કરવું

બહાર ફિલ્ડકામ કરતો કામદાર

જો તમે દરિયાપારથી આવીને અહીં કામ કરી રહ્યા હો, તો આ વેબસાઈટ તમને તમારા કાર્યસ્થળે બ્રિટિશ આરોગ્ય અને સલામતી કાયદો કેવી રીતે સંરક્ષણ પૂરું પાડે છે તે સમજવામાં મદદરૂપ થશે.

જો તમે દેશાન્તર કરીને આવેલા કામદારોને રોજગાર પર રાખતા હો, તો તમે એમના આરોગ્ય અને સલામતીની યોગ્ય કાળજી રાખી રહ્યા છો તેની ખાતરી કરવા માટે તે તમને મદદ કરશે.

દેશાન્તર કરીને આવેલા કામદારો અહીં કાયદેસર કામ કરતા હોય કે ન કરતા હોય, પણ આરોગ્ય અને સલામતી કાયદો તેમને સંરક્ષણ પૂરું પાડે છે.

ઈન્ફોલાઈનને પૂછો

દરિયાપારથી અહીં કામ કરો છો?

ડબ્બામાં સામાન ભરતા માણસો

તમારા મૂળભૂત અધિકારો અને કાર્યસ્થળના વાતાવરણ સહિત તમારા આરોગ્ય અને સલામતી અંગે માહિતી મેળવો.

કામદારો માટે વધુ સલાહ

દેશાન્તર કરીને આવેલા કામદારોને રોજગાર આપો છો?

ઈંટો

દેશાન્તર કરીને આવેલા કામદારોને રોજગાર પર રાખવા અંગેની સારી ; અને તેમના તરફ તમારી કાનૂની જવાબદારીઓઃ

નોકરીદાતા માટે વધુ સલાહ

તમારા ઉદ્યોગમાં રહેલાં મુખ્ય જોખમો

કારખાનામાં કામ કરતા માણસો

ક્ષેત્રમાં રહેલાં મુખ્ય જોખમોની માહિતી મેળવો...

તમારા ઉદ્યોગ વિશે વધુ


Directgov - Business Link

Updated: 10.11.11